About Lesson
વ્યાખ્યાન વિષય:‘મંત્ર વિજ્ઞાન‘ ભાગ 2
વક્તા:ડૉ. વિનોદ કપાશી
- હિન્દુ અને જૈન મંત્ર વિજ્ઞાન. મંત્રબીજોની વિશેષ સમજ.
- ધ્યાન વિધિ અને મંત્ર સાધના.
- શું મંત્ર આપણા આરોગ્યને સુધારી શકે છે? ખરેખર આનાથી આપણા રોગ, વ્યાધિ દૂર થાય?
- મંત્રના નામે વ્યાપારી ધોરણેકામ કરતા ‘સાધકો‘. ગ્રહો અને ઇષ્ટ દેવતાના મંત્રો અને સાધના. છેતરપિંડી કે સત્ય?
- કેટલાક જૈન મહાત્માઓ અને એમના દ્વારા થયેલ ચમત્કારો. કેટલાક સ્તોત્રો અને તેમનું મંત્ર-સ્વરૂપ. એક તુલનાત્મક અભ્યાસ. આપણું વિશાળ મંત્ર-સાહિત્ય. નવકાર મંત્ર અને તેનો પ્રભાવ. ભક્તામર સ્તોત્રના મંત્રો અને યંત્રો.
- પરદેશમાં સંગ્રહાયેલ હસ્તપ્રતો વિશે પ્રાથમિક પણ અત્યંત રસપ્રદ માહિતી.