Jain Sahitya

5-03-2021 | Lecture 38

Course Content
સાહિત્યમાં ધર્મ અને મૂલ્ય – પૂર્વ અને પશ્ચિમના સંદર્ભે | વક્તા – ડો. દર્શના ધોળકિયા
પૂર્વ અને પશ્ચિમના સાહિત્યની પસંદ કરેલી કેટલીક કૃતિઓનો પરિચય. ધર્મ અને મુલ્ય એકબીજાના પૂરક. વિશ્વ સાહિત્યની યાદગાર કૃતિમાં પણ ધર્મના મૂલ્યો વ્યક્ત થયા છે. પૂર્વ અને પશ્ચિમની આવી યાદગાર કૃતિના પરિચય સાથે તેના મૂળની વાત કરશે.
0/5
શ્રીપાલરસ – કથાના માધ્યમે આત્માનુભૂતિ | વ્યાખ્યાતા : ડૉ. અભય દોશી
‘શ્રીપાલરાસ’ એ જૈનધર્મ-સાહિત્યની અતિપ્રસિધ્ધ કૃતિ છે. વિનયવિજયજી અને યશોવિજયજીની આ સંયુકત રચનાનું દર ચૈત્ર અને આસો મહિનાની આયંબિલની ઓળીમાં વાંચન કરવામાં આવે છે.આ રચના, કથા તરીકે તો રસમય છે જ, સાથે જૈનધર્મના આરાધ્ય તત્ત્વો સુદેવ, સુગુરુ અને સુધર્મના રહસ્યનો ‘નવપદ’ ના માધ્યમથી પરિચય કરાવે છે. સત્ત્વ, તત્ત્વ અને સૌંદર્યથી અલંકૃત આ રચનાનો નવપદઓળીના પ્રસંગે તેના હાર્દનો પરિચય પ્રસ્તુત છે. આ કથામાં શ્રીપાલના જીવનની પડતી અને ચઢતીની રસમય કથા છે. મયણાનું અપૂર્વ સમર્પણ ભારતીય સતીનું જાજ્વલ્યમાન ગૌરવ છે, તો સાથે જ શ્રીપાલનું દાક્ષિણ્ય દાંપત્યની માંગલ્યશીલાનો સ્તંભ છે. સિરિસિરિવાલા કહાથી પ્રારંભી શ્વેતાંબર, દિગંબર પરંપરાના અનેક કવિઓએ આ કથાની રસમય પ્રસ્તુતિ કરી છે. પરંતુ આ પ્રસ્તુતિમાં આ યુગલકવિની રચના શિખરસમી છે.
0/3
સ્તોત્રાધિરાજ શ્રી વર્ધમાન શક્રસત્વ | વક્તા : અતુલકુમાર વ્રજલાલ
લાખો ભક્તજનો દેવાધિદેવરૂપે જેમની ભક્તિ-ઉપાસના કરે છે તે તીર્થકર ભગવંતોનું આંતરિક ગુણ સૌંદર્ય એવું અદ્ભુત હોય છે કે એની ઝલક દર્શાવવા માટે 'વર્ધમાન શક્રસ્તવ’ ગ્રન્થમાં પૂરા બસો તોંતેર અફલાતૂન વિશેષણો પ્રસ્તુત કરાયા છે. એમાં એક વિશેષણ એ છે કે પરમાત્મા ભૌતિક સુખ અને દુ:ખથી સર્વથા રહિ‌ત છે. માત્ર આત્મિક સુખના સાગરમાં સદાકાળ નિમગ્ન રહેનાર પરમાત્મા આ અવસ્થા એટલે પામે છે કે તેઓ સાધના કાળ દરમિયાન બ્રાહ્ય સુખમાં લીન કે બાહ્ય દુ:ખમાં દીન બન્યા ન હતા. આની સામે આપણી તકલીફ એ છે કે આપણે વહી ગયેલ સુખને યાદ કરી કરીને ઝૂરીએ છીએ અને રહી ગયેલ દુ:ખની ફરિયાદ કરી કરીને મરીએ છીએ. પરમાત્માનું વિશેષણ એ સંદેશ આપે છે કે સુખની યાદ છોડો અને દુ:ખની ફરિયાદ છોડો. આવી ખુમારીથી જીવીશું તો આપણેય બાહ્ય સુખ:દુખ જ્યાં સ્પર્શે નહીં એવા કક્ષા સર કરી શકીએ.’’
0/3
સુખનું સરનામું | વક્તા : પદ્મશ્રી ડૉ. સુધીર શાહ
દુનિયાની દરેક વ્યક્તિ સુખી રહેવા ઈચ્છે છે. પણ આ સુખ અને દુઃખ છે શું? ફક્ત એટલું જ કે જો આપણું ધાર્યું થયું તો આપણે સુખી અને જો ન થયું તો દુઃખી ? બધીજ વ્યક્તિએ પોતાનું એક ડેસ્ટીનેશન નક્કી કર્યું હોય છે, જો ત્યાં સુધી ન પહોચ્યા તો દુઃખી, જો પહોચી ગયા તો ત્યાંથી જ બીજું ડેસ્ટીનેશન નક્કી થઇ જતું હોય છે. સમગ્ર માનવજાતને કોઈ ને કોઈ દુઃખ હોય જ છે, જો તેના કારણો અને ઉપાયો શોધવામાં આવે તો ચોક્કસપણે સુખની પ્રાપ્તિ થાય જ છે. આયુષ્યના ઓવારે દરેક વ્યક્તિ એમ કહેશે કે ખબર નહીં મારાથી ક્યાં ભૂલ થઇ ગઈ? અને આ જ રીતે સુખ દુઃખની ઘટમાળ ચાલતી રહેતી હોય છે.
0/5
णाया. नी प्रासंगिकता। વક્તા: પ્રા.ડૉ. રવિન્દ્રકુમાર ખાંડવાલા
0/3
ઉમાસ્વાતિ અને કુંદકુંદાચાર્યનું સાહિત્યિક પ્રદાન | વ્યાખ્યાતા : ડૉ. કામિની ગોગરી
0/3
प्राकृत शिलालेखों का सामाजिक अवदान – પ્રો. ડૉ. જિનેન્દ્રકુમાર જૈન
0/3
આચારાંગ સૂત્ર -ડૉ. ધર્મચંદ જૈન
0/3
ઉત્તરાધ્યયન સૂત્ર – ડૉ. ધર્મચંદ જૈન
0/3
જૈન સાહિત્ય અને હસ્તપ્રત વિદ્યા – શ્રી પ્રવીણ પંડ્યા
0/2
જૈન શિલ્પના અર્થ અને મહત્વની લાક્ષણિકતાઓ – શ્રી સ્નેહલ શાહ
0/5
પ્રાચીન જૈન કથા સાહિત્યનોઉદ્દભવ,વિકાસ અને વસુદેવહિન્ડી – ડૉ. જિતેન્દ્ર શાહ
0/3
ઉપમિતિ ભવપ્રપંચા કથા – ડૉ. જિતેન્દ્ર શાહ
0/3
નાટ્યદર્પણ – પ્રો. ડૉ. મહેશ ચંપકલાલ
0/3
મધ્યકાલીન ગુજરાતના જૈન નાટ્યકારો – પ્રો. ડૉ. મહેશ ચંપકલાલ
0/3
હસ્તપ્રતનું મહત્વ – ડૉ. પ્રીતિબહેન પંચોળી
0/3
હસ્તપ્રત – વર્ણો શબ્દોની વિશેષતા- ડૉ. પ્રીતિબહેન પંચોળી
0/3
બનારસીદાસ કૃત ‘અર્ધ કથાનક’ – પ્રો.ડૉ. જિનેન્દ્ર કુમાર જૈન
0/3
મહાકવિ પુષ્પદંતકૃત ‘णायकुमार चरिउ’ની વિશિષ્ટતા -પ્રો.ડૉ. જિનેન્દ્ર કુમાર જૈન
0/3
શ્રી અજિતશાંતિસ્તવ – ડૉ. અભય દોશી
0/3
ભક્તામર સ્તોત્ર – ડૉ. રેખા વોરા
0/3
‘આગમ કાલીન સાહિત્યમાં ગણિત’ ડૉ. અનુપમ જૈન
0/3
લોકપ્રકાશ ગ્રંથ – ડૉ. પાર્વતી ખીરાણી (ગાલા)
0/3
ગુરુ ગૌતમસ્વામી – ડૉ. માલતી શાહ
0/3
રસ કવિ પંડિત શ્રી શુભવીર – શ્રી જૉની શાહ
0/3
‘મધ્યકાલીન યુગમાં સંગીત ક્ષેત્રે જૈનોનું પ્રદાન’ – શ્રી જૉની શાહ
0/3
જૈન ભક્તિ સંગીતમાં છંદનું સ્થાન – શ્રી જૉની શાહ
0/3
ભરતેશ્વર બાહુબલિ રાસ – પ્રો. ડૉ. બળવંત જાની
0/3
‘આનંદઘન : ભારતીય આધ્યાત્મ ચેતનાનો તેજોમય આવિષ્કાર’ – ડૉ.દલપત પઢિયાર
0/3
‘યશોવિજયજીકૃત સમુદ્ર-વહાણ સંવાદ’ – પ્રો. રમણ સોની
0/3
‘જૈન ફાગુ સાહિત્ય’ – ડૉ. પિંકી પંડ્યા
0/3
પ્રાચીન ભારતીય જૈન કથાનકો -ડૉ.શિરીષ પંચાલ
0/3
‘શૃંગાર મંજરી’ – ડૉ.બલરામ ચાવડા
0/3
‘સિંહાસન બત્રીસી’ -ડૉ. સુધા ચૌહાણ
0/3
ઉપાધ્યાય યશોવિજયજીની પદશ્રી – ડૉ.રમજાન હસણિયા
0/3
વિનોદ ચોત્રીસી – ડૉ.ગુલાબ દેઢિયા
0/3
પુણ્યવિજયજી મહારાજનું પ્રદાન – ડૉ. અભય દોશી
0/3
જૈન તિથિ દર્પણ – ડૉ બિંદુ શાહ
0/3
‘કુવલયમાલા’ – ડૉ છાયા શાહ
0/3
‘જૈન તિથિ દર્પણ’ – ડૉ. બિંદુ શાહ
0/3
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાની ગુણ ગરિમા – શ્રી શાલીભદ્ર પ્રકાશચંદ્ર શાહ
0/3
જૈન ધર્મના લુપ્ત ગ્રંથો – ડૉ. જીતેન્દ્ર શાહ
0/3
જૈનાચાર્યો દ્વારા જૈનેતર સાહિત્ય પરના વિવેચન- ડૉ. જીતેન્દ્ર શાહ
0/3
‘જ્ઞાન મણકો : આચાર્ય મહાપ્રજ્ઞજી’ -પદ્મશ્રી કુમારપાળ દેસાઈ
0/2
‘આરાધના મણકો : આચાર્ય રત્નચંદ્રજી’ -શ્રી ગુણવંત બરવાળિયા
0/2
સ્વાધ્યાય મણકો : આચાર્ય જ્ઞાનસાગરજી’ – ડૉ. ધરમચંદ જૈન
0/2
‘યોગ મણકો : આચાર્ય ભદ્રંકરવિજયજી’ – સુશ્રી ભારતી દિપક મહેતા
0/2
जैन आध्यात्म परंपरा का एक अनूठा रत्न परमात्म प्रकाश (योगीन्दु) अपभ्रंश – वीर सागर जैन
0/3
‘તરંગવતી – અનુપમ કથા’ – ડો. ગુણવંત વ્યાસ
0/3
‘જૈન ધર્મમાં સતીની ગરિમા’ – પ્રા. ડૉ. જે. એમ. ચંદ્રવાડિયા
0/2
રિટ્ઠણેમિચરિઉ અપર નામ હરિવંસપુરાણુની ભાવયાત્રા -ડૉ. સલોની જોશી
0/2
તમિળ સાહિત્યમાં જૈનોનું પ્રદાન – ડૉ. દિલીપ ધીંગ
0/2
હેમચન્દ્રાચાર્યના સિદ્ધહેમ-શબ્દાનુશાસનનું અધ્યયન – ડૉ. વસંતકુમાર ભટ્ટ
0/3
જૈન વિજ્ઞપ્તિ પત્રો -ડૉ. શ્વેતા ચંદુભાઈ પ્રજાપતિ
0/3
ચિદાનંદજી મહારાજ અને યોગસાધના -શ્રી સુરેશ ગાલા
0/3
જૈન વ્યાકરણ પરંપરા – ડૉ. પિંકી પંડ્યા
0/2
આચાર્યશ્રી હેમચંદ્ર વિરચિત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત – ડો. વિજય પંડ્યા ,આચાર્ય ઘાસીરામ – ડો.પાર્વતી ખીરણી ,
0/3
જૈન સાહિત્યનુ રમણીય ઉદ્યાન – શ્રી દિપકભાઈ બારડોલીવાળા
0/2
જૈન સાહિત્ય -એક વર્ષીય સર્ટીફીકેટ કોર્સ
00:00
00:00
About Lesson

રસ કવિ પંડિત શ્રી શુભવીર 

– શ્રી જૉની શાહ