About Lesson
આગમકાલીન સાહિત્ય : વ્યાખ્યાતા : ડૉ. જીતેન્દ્ર શાહ
મહાવીર ભગવાન એક મહાન વૈજ્ઞાનિક હતા. એકતરફ તેમને કરુણામય સૃષ્ટિ અને બીજી તરફ જ્ઞાનનો ઉપયોગ કરી આધ્યાત્મિક ઉત્થાન અને આત્માની મુક્તિનો માર્ગ બતાવ્યો. તેમના સિદ્ધાંતો અને ઉપદેશો જેવા કે, શરીરવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વગેરે આધુનિક વિજ્ઞાન માટે ખૂબજ ઉપયોગી છે. જળચક્ર, સૌરચક્ર, અને ચંદ્રમાં થતા પરિવર્તનો અને પ્રભાવના આધારે જ સરળ તિથિ-વિજ્ઞાન મળી આવ્યું છે.