About Lesson
આચારાંગ સૂત્ર -ડૉ. ધર્મચંદ જૈન
વ્યાખ્યાન સંક્ષેપ: જૈન અંગઆગમોમાં આચારાંગસૂત્રને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. તેમાં બે શ્રુત સ્કંધમાં ૯ અધ્યયન છે. જેમાં સાતમું મહાપરિજ્ઞા
અધ્ય્યન ઉપલબ્ધ નથી. ૮ અધ્ય્યનોમાં ૪૪ ઉદેશ્ક છે. બીજા સ્કંધમાં ૧૬ અધ્ય્યન છે. આચારાંગસૂત્ર
મુમુક્ષુ સાધકોના