About Lesson
વક્તા : ડૉ.રમજાન હસણિયા
વ્યાખ્યાન સંક્ષેપ: આચાર્ય વિનોબા ભાવેની પ્રેરણાથી સંપાદિત થયેલ જૈન
ધર્મનો સારરૂપ ગ્રંથ એટલે ‘સમનસુત્ત’. આગમોના અર્કરૂપ આ ગ્રંથમાં જૈન ધર્મના પ્રત્યેક ફિરકાને
માન્ય એવા ૭૫૬ શ્લોક, ૪ ખંડ ને ૪૪ પ્રકરણોમાં સંકલિત કરાયાં છે. આ ગ્રંથનો ભારતીય
ઉપરાંત કેટલીય વિદેશી ભાષાઓમાં અનુવાદ પણ થયો છે.