Jain Sahitya

About Us

Our Objectives

The objective of Jain Sahitya Trust is to promote, educate, research and disseminate knowledge about philosophy, culture, history, literature, art and/or to create awareness of principles of non-violence, truthfulness, non-stealing, aparigraha, celibacy.

To develop, provide and accredit educational and research programs leading to certificates of qualification in any or all facets and aspects of Spirituality and to organize programmes to impart learning, education, research through classrooms, online, distant correspondence courses.

To provide a common forum of interaction amongst scholars, academicians, philosophers, social, spiritual & religious leaders, researchers, learners, students, etc. to establish effective co-ordination.

About The Course

ગુજરાતી સાહિત્યનો એક સુવર્ણ કાળ જૈન સાહિત્ય સાથે જોડાયેલો છે. નરસિંહ મહેતા પહેલાના સમયમાં, જૈન સાહિત્યના ક્ષેત્રમાં ખુબ લખાયું અને વિષય, રીતિની વિવિધતા પણ અપૂર્વ. પ્રાકૃત, સંસ્કૃત, જૂની ગુજરાતી અને ગુજરાતી જેવી ભાષાઓની વિવિધતા ઉપરાંત સ્વરૂપ અને લયની વિવિધતા અને એ ઉપરાંત સૌથી મોટી બાબત, તેમાં જીવનના કેટકેટલા રંગો. મનુષ્ય માત્રમાં રહેલા અનેક સ્વભાવોનો પરિચય અને તેનું નિરૂપણ અને અંતે શાંત રસમાં તેની પૂર્તિ. આ જૈન સાહિત્યની ઓળખ તેના નામકરણને કારણે મર્યાદિત થઇ ગઈ. અર્થાત ‘જૈન’ શબ્દ એટલે સાંપ્રદાયિક અર્થના વિવિધ સ્તરો અને તેને કારણે, સાહિત્ય રસિકોના મનમાં સાહિત્યની વિશાળતા કેટલાક મર્યાદિત રૂપે જ અંકિત થઈ. જૈન સાહિત્યને તેના વિશાળ પરિપ્રેક્ષ્યમાં મુકીને ફરી જોવું, અનેક લોકો સુધી તેની રસિકતા મૂકવી, અને દર્શન ઉપરાંતના આ મહત્વના પાસાથી વધુને વધુ લોકોને સુધી પહોચાડવાના હેતુથી આ કોર્સનો આરમ્ભ કર્યો છે.

કોઈ પણ પ્રદેશની કથા વધુ લાંબા સમય જીવતી હોય છે, જો એ યોગ્ય રીતે પ્રજા સમક્ષ પહોંચે તો. સાહિત્ય મૂલ્ય, સંસ્કૃતિ, માનવીય અભિગમનું સિંચન કરે છે. જૈન સાહિત્ય, પ્રજાને વધુ સ્પંદિત કરે અને સહુને એક જીવનના આ અદભુત અને સંકુલ રંગોનો પરિચય કરાવે, મનુષ્યની સારી અને નરસી – બન્ને બાબતોનો સક્રિય પરિચય કરાવે છે.

જૈન સાહિત્ય, એ નવરસ, માનવ જીવનના વિવિધ આયામોને ઉજાગર તો કરે જ છે પણ સાથે સંસ્કૃતિ અને મૂલ્યનું સિચન કરી ભાવિનું રક્ષણ કરે છે. આ કથા પ્રજા સુધી પહોચાડી આ સાહિત્યને કાળજયી બનાવવાની જવાબદારી આપણી છે. આપણી ભાવિ પેઢીને આપણે વેપારી સ્વપ્નો આપ્યા, ભૌતિકતાનું સુખ આપ્યું પણ એ વાર્તા અને પદ્ય ન આપ્યા, જે એમના જીવનમાં સૂર-લય જન્માવી શકે અને એકમેક સાથે જોડી રાખી શકે. સાહિત્ય આવા સમૃધ્ધ જીવનનું સુખ આપે છે,જે આજના સમયની આવશ્યકતા છે.

Jain Sahitya Academy Trust

Join us FREE!

Join Jain Sahitya Academy Trust to get free access and updates of Jain Sahitya Courses, e-Library, literature and more...

disabled

Oooh! Access Denied

You do not have access to this area of the application. Please refer to your system administrator.

Jain Sahitya Academy Trust

Subscribe Now!

Don't miss out!

Subscribe Jain Sahitya Academy Trust newsletter to get free access and updates of Jain Sahitya Courses, e-Library, literature and more...

Note: All fields are mandatory.