About Lesson
જૈન શિલ્પના અર્થ અને મહત્વની લાક્ષણિકતાઓ
વક્તા: શ્રી સ્નેહલ શાહ
પ્રસ્તુત બંને વ્યાખ્યાનોમાં જૈન મંદિરોમાં પ્રચલિત એવા હિન્દુ મંદિરોના શિલ્પ-સ્થાપત્યની ઉત્પત્તિ વિશે વાત થશે. જેસલમેર, ઓસિયન, રાણકપુર, દેલવાડા, મોઢેરા અને રાણીની વાવ જેવા મહત્વના જૈન શિલ્પોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભારત અને વિદેશોમાં જે જૈન તીર્થો ખૂબજ પ્રચલિત છે તેના ફોટોગ્રાફનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. એ તીર્થ સ્થળો, તેના સમય સાથે કરવામાં આવેલા બદલાવો અંગે વાત કરવામાં આવશે. તીર્થભૂમિની વિશેષતા અને મંદિરની અંદર અને બહાર જે સ્થાપના કરવામાં આવી છે, તેની વાત વિદ્વાન વક્તા સાથે માણીશું