Jain Sahitya

07-05-2021 | Lecture 52

Course Content
રસ કવિ પંડિત શ્રી શુભવીર – શ્રી જૉની શાહ
0/3
‘મધ્યકાલીન યુગમાં સંગીત ક્ષેત્રે જૈનોનું પ્રદાન’ – શ્રી જૉની શાહ
0/3
જૈન ભક્તિ સંગીતમાં છંદનું સ્થાન – શ્રી જૉની શાહ
0/3
ભરતેશ્વર બાહુબલિ રાસ – પ્રો. ડૉ. બળવંત જાની
0/3
‘આનંદઘન : ભારતીય આધ્યાત્મ ચેતનાનો તેજોમય આવિષ્કાર’ – ડૉ.દલપત પઢિયાર
0/3
‘યશોવિજયજીકૃત સમુદ્ર-વહાણ સંવાદ’ – પ્રો. રમણ સોની
0/3
‘જૈન ફાગુ સાહિત્ય’ – ડૉ. પિંકી પંડ્યા
0/3
પ્રાચીન ભારતીય જૈન કથાનકો -ડૉ.શિરીષ પંચાલ
0/3
‘શૃંગાર મંજરી’ – ડૉ.બલરામ ચાવડા
0/3
‘સિંહાસન બત્રીસી’ -ડૉ. સુધા ચૌહાણ
0/3
ઉપાધ્યાય યશોવિજયજીની પદશ્રી – ડૉ.રમજાન હસણિયા
0/3
વિનોદ ચોત્રીસી – ડૉ.ગુલાબ દેઢિયા
0/3
પુણ્યવિજયજી મહારાજનું પ્રદાન – ડૉ. અભય દોશી
0/3
જૈન તિથિ દર્પણ – ડૉ બિંદુ શાહ
0/3
‘કુવલયમાલા’ – ડૉ છાયા શાહ
0/3
‘જૈન તિથિ દર્પણ’ – ડૉ. બિંદુ શાહ
0/3
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાની ગુણ ગરિમા – શ્રી શાલીભદ્ર પ્રકાશચંદ્ર શાહ
0/3
જૈન ધર્મના લુપ્ત ગ્રંથો – ડૉ. જીતેન્દ્ર શાહ
0/3
જૈનાચાર્યો દ્વારા જૈનેતર સાહિત્ય પરના વિવેચન- ડૉ. જીતેન્દ્ર શાહ
0/3
‘જ્ઞાન મણકો : આચાર્ય મહાપ્રજ્ઞજી’ -પદ્મશ્રી કુમારપાળ દેસાઈ
0/2
‘આરાધના મણકો : આચાર્ય રત્નચંદ્રજી’ -શ્રી ગુણવંત બરવાળિયા
0/2
સ્વાધ્યાય મણકો : આચાર્ય જ્ઞાનસાગરજી’ – ડૉ. ધરમચંદ જૈન
0/2
‘યોગ મણકો : આચાર્ય ભદ્રંકરવિજયજી’ – સુશ્રી ભારતી દિપક મહેતા
0/2
जैन आध्यात्म परंपरा का एक अनूठा रत्न परमात्म प्रकाश (योगीन्दु) अपभ्रंश – वीर सागर जैन
0/3
‘તરંગવતી – અનુપમ કથા’ – ડો. ગુણવંત વ્યાસ
0/3
‘જૈન ધર્મમાં સતીની ગરિમા’ – પ્રા. ડૉ. જે. એમ. ચંદ્રવાડિયા
0/2
રિટ્ઠણેમિચરિઉ અપર નામ હરિવંસપુરાણુની ભાવયાત્રા -ડૉ. સલોની જોશી
0/2
તમિળ સાહિત્યમાં જૈનોનું પ્રદાન – ડૉ. દિલીપ ધીંગ
0/2
હેમચન્દ્રાચાર્યના સિદ્ધહેમ-શબ્દાનુશાસનનું અધ્યયન – ડૉ. વસંતકુમાર ભટ્ટ
0/3
જૈન વિજ્ઞપ્તિ પત્રો -ડૉ. શ્વેતા ચંદુભાઈ પ્રજાપતિ
0/3
ચિદાનંદજી મહારાજ અને યોગસાધના -શ્રી સુરેશ ગાલા
0/3
જૈન વ્યાકરણ પરંપરા – ડૉ. પિંકી પંડ્યા
0/2
આચાર્યશ્રી હેમચંદ્ર વિરચિત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત – ડો. વિજય પંડ્યા ,આચાર્ય ઘાસીરામ – ડો.પાર્વતી ખીરણી ,
0/3
જૈન સાહિત્યનુ રમણીય ઉદ્યાન – શ્રી દિપકભાઈ બારડોલીવાળા
0/2
Examination III
Examination III
0/2
Jain Sahitya Certificate Course
About Lesson
 
 
 

                                                 ઉપાધ્યાય યશોવિજયજીની પદશ્રી’

ડૉ.રમજાન હસણિયા

વ્યાખ્યાન સંક્ષેપ :

                    મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિંહ, મીરા, દયારામ આદિ ઊર્મિકવિઓની પંક્તિમાં મૂકી શકાય તેવી જૈન સાહિત્યની મોંઘેરી મિરાત એટલે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ. કાશીમાં  વિદ્યાભ્યાસ કરીને પાંડિત્યને વરેલા ઉપા.યશોવિજયજી આરંભે શાસ્ત્રાર્થમાં રાચે છે. પરંતુ અવધૂત કવિ આનંદઘનજીના સંસર્ગ બાદ એમની હૃદયની જે સરવાણી ફૂટી છે તેણે જૈન ભક્તિ સાહિત્યને ન્યાલ કરી દીધું છે. ૩૫૦ ગાથાનું સ્તવન જેવાં દીર્ઘ કાવ્યો તેમણે રચ્યાં છે તો એક એકથી અધિક એવી સજ્ઝાય પણ આપી છે. એમની કવિત્વ શક્તિ સોળે કળાએ ખીલી છે એમનાં પદોમાં. આ વ્યાખ્યાનમાં એમનાં ભક્તિભાવથી રસાયેલાં ઉત્તમ પદોને કેન્દ્રમાં રાખીને વાત કરાશે. ઉપાધ્યાયજી મહારાજના પદોનું સગાન આસ્વાદ કરવાની અહીં નેમ છે. પ્રેમલક્ષણા આદિ ભક્તિ પરંપરાઓનો સ્પર્શ પામીને આવતી તેમની કવિતામાં કઈ રીતે તેમનું દર્શન શબ્દબધ્ધ થયું છે તેની  વાત અહીં થાય એવી ભાવના છે.

Jain Sahitya Academy Trust

Join us FREE!

Join Jain Sahitya Academy Trust to get free access and updates of Jain Sahitya Courses, e-Library, literature and more...

disabled

Oooh! Access Denied

You do not have access to this area of the application. Please refer to your system administrator.

Jain Sahitya Academy Trust

Subscribe Now!

Don't miss out!

Subscribe Jain Sahitya Academy Trust newsletter to get free access and updates of Jain Sahitya Courses, e-Library, literature and more...

Note: All fields are mandatory.